Charotar Sandesh
ગુજરાત

તા.૧૯, ર૧ અને રર ની રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ અને ૧૮મીની ટુટીકોરીન-ઓખા ટ્રેન રદ…

તા.૧૯, ર૧ અને રર ની રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ અને ૧૮મીની ટુટીકોરીન-ઓખા ટ્રેન રદ : સેન્ટ્રલ રેલ્વેના વાડસિંગે અને ભાલવાણી સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેકની ચાલી રહેલી કામગીરીને લઇને એન્જીનીયરીંગ બ્લોક રાખવામાં આવ્યો છે જેને લઇને તા. ૧૯-ર૧અને રરને રાજકોટથી ઉપડતી ટ્રેન ૧૭૦૧૭ રાજકોટ-સિકંદરાબાદ કેન્સલ કરવામાં આવી છે. આવી જ રીતે સિકંદરાબાદથી આવતી તા.૧૭-૧૯ અને ર૦ ની સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત તા.૧૮ ઓગષ્ટની ટુટીકોરીનથી આવતી ટ્રેન નં. ૧૯પ૬૭ ટુટીકોરીન-ઓખા વિવેક એકસપ્રેસ પણ રદ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન શરૂ થશે : રિઝર્વેશનના વધુ ૧૫ રૂપિયા ચૂકવવા પડશે…

Charotar Sandesh

રાજ્યભરની પાલિકા-મહાલિકાઓમાં તમામ કામગીરી ઓનલાઇન થશે

Charotar Sandesh

વડોદરા : ચાંદીપુરા વાઇરસથી પ વર્ષની બાળાનું મોત થતા દોડધામ…

Charotar Sandesh