Charotar Sandesh
ધર્મ ભક્તિ

દૈનિક રાશીફળ તા.૧૭-૦૫-૨૦૧૯ શુક્રવાર

મેષ(અ.લ.ઈ.) ઃ- સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.
વૃષભ(બ.વ.ઉ.) ઃ- બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ આવક વધે. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.
મિથુન(ક.છ.ઘ.) ઃ- શેરબજારથી લાભ થાય. આર્થિક સ્થતિ મજબૂત બનતી જણાય. આરોગ્ય સુખાકારી રહે.
કર્ક(ડ.હ.) ઃ- વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. માનસિક ટેન્શન ઓછું રહે. સમય શુભ. જમીન-મકાન ખરીદી શક્્ય બને.
સિંહ(મ.ટ.) ઃ- નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.
કન્યા(પ.ઠ.ણ.) ઃ- ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ર્ધામિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.
તુલા(ર.ત.) ઃ- પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
વૃશ્ચિક(ન.ય.) ઃ- શેર સટ્ટાકીય બાબતોથી સંભાળવું. માનસિક ચિંતા હળવી બને. અકંદરે સમય શુભ. રોજગારીની તકો મળે.
ધન(ભ.ધ.ફ.ઢ.) ઃ- નોકરીમાં ઉપર અધિકારીનું માર્ગદર્શન મળી રહે. બદલી-બઢતીની શક્્યતા આરોગ્ય સુખાકારી.
મકર(ખ.જ.) ઃ- વારસાગત મિલકતની પ્રાપ્ત થાય. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
કુંભ(ગ.શ.સ.) ઃ- જમીન, વાહન, મકાનના યોગ. આરોગ્ય સુખાકારી, કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની રહે.
મીન(દ.ચ.ઝ.) ઃ- ઇષ્ટદેવની કળપાથી મુશ્કેલીમાં રાહત. ર્ધામિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

Related posts

જાણો… એક સમયે આફ્રિકાના ખૂંખાર ડોન બનેલા સુભાષ પટેલને પ્રમુખ સ્વામીએ બનાવેલા સંસ્કારી : ગઈકાલે થયું નિધન…

Charotar Sandesh

આત્મસંયમની કેળવણીનો મહિનો એટલે રમજાન, એતેકાફનું અકલ્પનીય મહત્ત્વ

Charotar Sandesh

धनतेरस के दिन या नरक चतुर्दशी के दिन यम-दीपदान जरूर करना चाहिए

Charotar Sandesh