Charotar Sandesh
બોલિવૂડ

નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મ શૂટિંગનાં શ્રી ગણેશ…

મુંબઈ,
નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં નવાઝની સાથે તમન્ના ભાટિયા લીડ રોલમાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો ભાઈ શમ્સ સિદ્દીકી આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ઉપરાંત આ ફિલ્મથી જ નવાઝ ખુદ રેપર તરીકે પણ ડેબ્યુ કરી રહ્યો છે. તેના રેપર સોન્ગ ‘સ્વેગી ચૂડિયાં’નું ટીઝર પણ થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું.
ફિલ્મમાં સાઉથ એક્ટર કબીર દુહાન સિંહ વિલનના રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા છે. ફિલ્મમાં અગાઉ અગાઉ મૌની રોય સામેલ હતી પણ હવે તેની એક્ઝિટ બાદ ફિલ્મમાં તમન્ના ભાટિયા લીડ રોલમાં છે.

Related posts

આલિયા ભટ્ટે તેના પહેલા મ્યુઝિક વીડિયો ‘પ્રાડા’નું પોસ્ટર રિલીઝ કર્યું…

Charotar Sandesh

અભિષેકની ‘લુડો’ અને અમિતાભની ‘ઝુંડ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે…

Charotar Sandesh

સંજય દત્તે ઘરની બહાર ફોટોગ્રાફર્સને જોઈ બોલ્યો- તમારી પાસે બીજું કોઈ કામ નથી?

Charotar Sandesh