આઈપીએલ સીઝન ૧૨ના સ્ટાર પ્લેયર રિષભ પંત માટે મોટા સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કે ટીમ ઈન્ડયાને ૩૦ મેથી ઈંગ્લેન્ડના વેલ્સમાં શરૂ થનારા વનડે વર્લ્ડ કપમાં રિષભ પંતની ખોટ વર્તાશે. આપને જણાવી દઈએ કે સિલેક્ટર્સે પંતને વર્લ્ડ કપ ટીમમાં સામે નથી કરવામાં આવ્યો.
પંતે જાકે ઈન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા જારદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને ૬ સીઝન બાદ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. ગાંગુલી આ સીઝન દિલ્હીન ટીમના સલાહકાર હતા.
ગાંગુલીએ કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જાઈએ? તેની પર ગાંગુલએ કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે, તેમ છતાંય પંતની ખોટ વર્તાશે.