હોલિવુડથી લઈને બોલિવુડના કેટલાક સેલેબ્સે ભાગ લીધો. ફેશન અને ગ્લેમર માટે ફેમસ આ ઈવેન્ટમાં સ્ટાર્સે બોલ્ડ અંદાજમાં એન્ટ્રી કરી હતી. જેમાં બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનો લુક સામે આવ્યો છે.
next post