Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

શાહીદ કપૂર અભિનીત ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ

શાહીદ કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલર આઉટ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલર પહેલાં જ ટીઝરમાં શાહીદનો લુક વાયરલ થઇ ગયો છે. ટ્રેલરને જાઇને લાગે છે કે ‘કબીર સિંહ’ એક રોમેÂન્ટક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ શાહીદ કપૂરને જાઇને તેમની ફિલ્મ ‘આર રાજકુમાર’ ફેન્સને જરૂર યાદ આવી જશે. શાહીદના ફેન્સને તેમને એકવાર ફરીથી એક્શન રોલ પ્લે કરતાં જાવા ખૂબ રોમાંચાક હશે.
શાહીદને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના ટ્રેલરને શેર કર્યો છે. તો બીજી તરફ ફિલ્મની લીડ એક્ટ્રેસ કિયારા આડવાનીને પણ ફિલ્મના ટ્રેલરને પોતાની Âટ્‌વટર પોસ્ટ પર શેર કર્યો છે.

Related posts

અયોધ્યા ચુકાદાના કાઉન્ટડાઉન સાથે હાઈએલર્ટ જાહેર…

Charotar Sandesh

સિધ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ’મિશન મજનુ’ ના સેટ પર થયો ઘૂંટણથી ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

એક્ટર કિશોર નંદલાસ્કરનું કોરોનાના કારણે થયું નિધન…

Charotar Sandesh