Charotar Sandesh
વર્લ્ડ

શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ ”નવરાત્રિ રાસ ગરબા”

૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે…

USA : શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ (છપૈયા ધામ) પાર્સીપની ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ નવરાત્રિ રાસ ગરબા ઉત્સવ ઉજવાશે. તથા શરદ પૂર્ણિમા ઉત્સવ ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ ઉજવાશે. જેનો સમય રાત્રિના ૮ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. શરદ પૂનમ ગરબા સુશ્રી સીમા શાહ દ્વારા સ્પોન્સર કરાશે તેવું જાણવા મળે છે.

  • Yash Patel

Related posts

અમેરિકા ૨૦૨૦ ચૂંટણી : પ્રમુખપદની રેસમાંથી કમલા હેરિસ ખસી ગયા…

Charotar Sandesh

જૉનસન એન્ડ જૉનસને કોરોના વૅક્સીનના ટ્રાયલ પર લગાવી રોક…

Charotar Sandesh

આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૃ : WHO

Charotar Sandesh