Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સાંસદોને ખાતાની ફાળવણી : અમિત શાહને મળ્યું ગૃહમંત્રાલય, રાજનાથસિંહ બન્યા સંરક્ષણ પ્રધાન…

  • નિર્મલા સીતારમનને નાણાં મંત્રાલયઃ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલયઃ અમિતભાઇ શાહને ગૃહ મંત્રાલયઃ એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવાયાઃ નિતિન ગડકરીને વાહન વ્યવહાર, હર્ષવર્ધનને સ્વાસ્થ્ય મંત્રાલય, પીયુલ ગોયલને રેલ મંત્રાલય, સંદાનદ ગૌડાને કેમીકલ અને ફર્ટીલાઇઝર, નરેન્દ્રસિંહ ટોમરને કૃષિ મંત્રાલય, રવિ શંકરપ્રસાદને કાયદા મંત્રાલય, નું ખાતુ ફાળવાયું

  • આ વખતે 25 કેબિનેટ, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દીધી. અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે. વળી, પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ ઉપરાં લધુ અને મધ્યમ ઉદ્યમ વિભાગ આપવામાં આવ્યું છે. સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નરેન્દ્ર સિંહ તોમર કૃષિ મંત્રી બન્યા છે. હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી અને પીયૂષ ગોયલ રેલ મંત્રી હશે.

  • પરસોતમભાઈ રૂપાલાને કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતુ તથા મનસુખભાઈ માંડવીયાને સીપીંગ કેમીકલ અને ફર્ટીલાઈઝરનો સ્વતંત્ર હવાલો

Related posts

દિલ્લીની ગરમીએ તોડ્યો રેકૉર્ડ, પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો…

Charotar Sandesh

તહેવારોમાં સંયમથી રહો, સ્થાનિક વસ્તુ ખરીદો, એક દીવો જવાનો માટે પ્રગટાવો : મોદી

Charotar Sandesh

શું પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન ઈચ્છે કે ભારત મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જોઈએ?

Charotar Sandesh