Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

કેવડીયા કોલોનીમાં પ્રવાસનના ત્રણ નવા આકર્ષણ ખુલ્લા મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી…

મુખ્યમંત્રીએ નંબર ત્રણના સરોવરમાં બોટીંગ અને સાયકલીંગની સુવિધાનો પ્રારંભ કર્યો હતો…

કેવડીયા કોલોની : દેશ અને દુનિયામાં પ્રવાસન તરીકે વિખ્યાત થઈ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં હવે વધુ ત્રણ નવા આકર્ષણ ઉમેરાયા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા કોલોનીની મુલાકાત સમયે આ સુવિધાઓને ખુલ્લી મુકી હતી અને જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે આનંદ-પ્રમોદ અને ભોજપ સહિતની વ્યવસ્થા વ્યાજબી દરે મળે તે માટે કામ થઈ રહ્યું છે. અહી એકતાનગર પ્રવેશ દ્વારનું લોકાર્પણ થયુ હતું અને સરદાર સરોવર રીસોર્ટની ખાનગી સુવિધાઓ ખુલ્લી મુકાઈ હતી. મુખ્યમંત્રીએ નંબર ત્રણના સરોવરમાં બોટીંગ અને સાયકલીંગની સુવિધાનો પ્રારંભ કર્યો હતો. અહી 40 રૂમ અને ભોજનાલય છે જે વ્યાજબીદરે સેવા ઉપલબ્ધ કરે છે.

Related posts

કોરોના કહેર વચ્ચે શહેરમાં ચિકનગુનિયાએ માથું ઊંચકતા લોકોમાં ચિંતા…

Charotar Sandesh

જલારામ બાપાની જન્મ જયંતીઃ વીરપુર બન્યું જલારામમય, ઘરે ઘરે લોકોએ રંગોળી કરી…

Charotar Sandesh

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી-ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું : નીતિન પટેલ

Charotar Sandesh