Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં વધુ એક સ્ટેટ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા…

USA : સેન બર્નારડિનોની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીની અજ્ઞાન હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી, આ હુમલાની જાણ થતા પોલીસે અજ્ઞાત હુમલાખોરની ઓળખ કરવામાં લાગી ગઈ છે.
હુમલાખોરોની ગોળીનો ભોગ બનેલો ભારતીય વિદ્યાર્થી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો.

વિદ્યાર્થીની ઓળખ અભિષેક સુદેશ ભટ્ટ તરીકે થઈ છે. તે એક મોટેલમ પાર્ટટાઈમ નોકરી કરતો હતો.
વિદ્યાર્થી પર ત્યારે હુમલો થયો હતા, જયારે તે કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો. મૃતક છાત્રના પિતા સુદેશચંદ મૈસુરમાં યોગ ગુરુ છે. હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને હુમલાખોરોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

  • Nilesh Patel

Related posts

બીજી કોરોના વાયરસની રસી EpiVacCorona બનાવવામાં રશિયા સફળ…

Charotar Sandesh

અમેરિકામાં ત્રણ સ્થળે ગોળીબાર : ૮ના મોત, ૧૮થી વધુ લોકો ઘાયલ…

Charotar Sandesh

અફઘાનીસ્તાનમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ જાહેર કર્યુ હતું ૩૫ કરોડનુ ઈનામ

Charotar Sandesh