રાજકોટ શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧ ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી...
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં સોમવારથી પલટો નોંધાયો છે. ત્યારે મંગળવારે પણ આ Âસ્થતિ યથાવત્ રહી હતી. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે,...
આજરોજ ચૈત્ર સુદ અગિયારસે વધુ ૬ પાર્ષદોએ ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષા ગ્રહણ કરી. પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૧૬ વર્ષમાં ૫૯૦ દિક્ષા આપી છે. જીવનમાં...
સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ ઓછું છે, ત્યાં ગુજરાતના કેટલાક પરિવારો એવા પણ છે, જે દીકરી જન્મના વધામણા કરે છે. પણ, મોરબીના એક પરિવારે દીકરીના જન્મને એવી...
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ નું કોકડું ગૂંચાયું હતું. કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારે કોર્ટે સ્ટે હટાવી લીધા બાદ ભાજપ દ્વારા રીટાબેન પટેલ ને મેયર...