Charotar Sandesh

Category : ગુજરાત

ગુજરાત રાજકારણ

ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રેપ સોન્ગ બનાવ્ય

Charotar Sandesh
૨૩ એપ્રિલનાં રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તે મહા દિવસને માત્ર આઠ જ દિવસ બાકી છે. ત્યારે તમામ નેતા મતદારોને આકર્ષવાનો અને બીજા...
ગુજરાત રાજકારણ

રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરશે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં ત્રણ સભાઓ સંબોધશેઃ ૧૭ એપ્રિલે મોદીની એન્ટ્રી

Charotar Sandesh
રાજ્યમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જાર લગાવી રહ્યાં છે. સોમવારે કોંગ્રેસના રાષ્ટÙીય...
ગુજરાત

ભાજપા મંત્રીએ બીભત્સ માંગણી કરી હોવાની યુવતીની ફરિયાદથી હાહાકાર

Charotar Sandesh
ડિસાનાં ગેનાજી ગોળિયાનાં ડેપ્યુટી સરપંચ સામે યુવતીએ એકાંતનાં સ્થળે લઇ જઇને બીભત્સ માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ આ મામલામાં સ્થાનિક પોસીસે વધુ તપાસ હાથ...
ગુજરાત

આર.આર.સેલે ૧.૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરની ધરપકડ

Charotar Sandesh
ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી ધામા નાખ્યા છે. આર.આર.સેલના વીરભદ્ર સિંહ અને...
ગુજરાત

અમિત શાહની વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી સાથે બંધ બારણે બેઠક

Charotar Sandesh
જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનવવાનાં પ્રયત્નો કરતા દેખાય છે....