Charotar Sandesh

Category : સ્પોર્ટ્સ

વર્લ્ડ સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, ફોટા પર ‘ચીટ્‌સ’ લખ્યું

Charotar Sandesh
ઈંગલેન્ડના ફેન્સ ક્લબ બાર્મી-આર્મીએ વર્લ્ડ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ તેમના ઓફિશીયલ ટ્‌વીટર હેન્ડલથી એક તસવીર શેર કરી...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

રિષભ પંત યુવા ખેલડીઓમાં શ્રેષ્ઠ ‘ફિનિશર’ છેઃ પૃથ્વી

Charotar Sandesh
દિલ્હી કેપિટલ્સની ટીમના ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શાએ તેના સાથી ખેલાડી રિષભ પંતના વખાણ કરતા  હતું કે યુવા ક્રિકેટરોમાં તે શ્રેષ્ઠ ‘ફિનિશર’ છે. ૨૧ વર્ષના પંતની...
વર્લ્ડ સ્પોર્ટ્સ

વિશ્વ કપ પહેલા સ્મથની ધમાકેદાર ઈનિંગ, ઓસિએ ન્યૂઝીલેન્ડ સામે જીતી સિરીઝ

Charotar Sandesh
ઓસ્ટ્રેલિયા ઈલેવને સ્ટીવ સ્મથના અણનમ ૯૧ અને ગ્લેન મેક્સવેલના ૭૦ રનોની મદદથી વિશ્વ કપની તૈયારીઓ માટે આયોજીત પ્રેક્ટસ મેચમાં ન્યૂઝીલેન્ડ ઈલેવનને ડકવર્થ લુઈસ નિયમથી ૫...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શાનદાર ફીલ્ડર જાન્ટી રોડ્‌સ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ અહીં ઈમ્પોટ્‌ર્સન્સ ઓફ ફીÂલ્ડંગ સેમિનાર અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બાલર છેઃ ઋષભ પંત

Charotar Sandesh
એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હીની ૨ વિકેટ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઋષભ પંતેકે જ્યારે તે તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે, પછી તેને...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

Charotar Sandesh
ભારતનાં ભૂતપૂર્વ મહાન ઓપનર અને કેપ્ટન સુનીલ ગાવસ્કરે સામાજિક અને આર્થિક રીતે નબળાં ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સનીના આ નિર્ણયની ચોમેર...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

કોહલી સાથેના ઝઘડા બાદ અમ્પાયરે રૂમનો દરવાજા તોડી નાંખ્યો

Charotar Sandesh
આઇપીએલ -૧૨ વિવાદોની લીગ બની ગઇ છે. શનિવારે ૪મેના રોજ રોયલ ચેલેન્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન લોન્ગે આરસીબીના ફાસ્ટ...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

‘હિતોનાં ટકરાવ’ મામલે તેંદુલકર-લક્ષ્મણ લોકપાલ સમક્ષ ૧૪ મેએ રજૂ થશે

Charotar Sandesh
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના કથિત મામલામાં વ્યક્તગત રૂપે સુનાવણી માટે બીસીસીઆઈના લોકપાલ સહ નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ ડીકે જૈન સમક્ષ ૧૪...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

હું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત

Charotar Sandesh
હાલમાં જ ભારતીય સિલેક્શન કમિટીએ આગામી વર્લ્ડ કપ માટે ટીમની ઘોષણા કરી હતી. પણ ટીમમાં યુવા બેટ્‌સમેન અને વિકેટકિપર ઋષભ પંતને જગ્યા ન મળતાં લોકો...
વર્લ્ડ સ્પોર્ટ્સ

વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડઝનાં વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલની નિમણુંક

Charotar Sandesh
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવતી ૩૦ મેથી યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં વેસ્ટ ઈÂન્ડઝની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલને પસંદ કરવામાં આવ્યો છે. ટીમનો...