Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

વિધાનસભા બેઠકો

ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન

આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે સાંજના ૦૫:૦૦ કલાકે  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કેઆણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાકે કુલ ૬૦.૪૪ ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં ૧૦૮-ખંભાતમાં ૫૯.૯૦ ટકા૧૦૯-બોરસદમાં ૬૦.૧૧ ટકા૧૧૦-આંકલાવમાં ૬૫.૨૩ ટકા૧૧૧-ઉમરેઠમાં ૫૯.૨૭ ટકા ૧૧૨-આણંદમાં ૫૭.૩૨ ટકા૧૧૩-પેટલાદમાં ૬૨.૫૨ ટકા અને ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠક પર ૬૦.૧૬ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

Other News : વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : આજે વધુ ૧૬ પોઝીટીવ કેસો…

Charotar Sandesh

આણંદમાં પે ટીમમાં પાંચ હજારનું રીટર્ન શખ્સને ૬૩ હજારમાં પડ્યું…

Charotar Sandesh

આણંદ એએસઆઈ લાંચ કેસઃ જયપુર અને અમદાવાદની મિલકતોની એસીબી કરશે તપાસ…

Charotar Sandesh