Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને મસમોટો ઝટકો : ગ્રીન કાર્ડનું સ્વપ્નુ રોળાશે ?

ગ્રીન કાર્ડ

જો તમે પણ વિદેશમાં સેટલ થવાના સપના જોતા હોવ તો તમારું આ સપનું ચકનાચૂર થઈ શકે છે. દિગ્ગજ ટેક કંપનીઓ દ્વારા આ નિર્ણય કેમ લેવાયો તે ખાસ જાણો

એમેઝોન અને Google જેવી બે મોટી દિગ્ગજ ટેક કંપનીઓએ પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ એટલે કેPERM Application ને આગામી વર્ષ સુધી રોકી છે. PERM દેખરેખ અમેરિકી શ્રમ વિભાગ કરે છે અને તે પરમેનન્ટ લેબર Certification લેવામાં મહત્વનું પગલું ભર્યું છે આ મોટાભાગે ગ્રીન કાર્ડ મેળવતા પહેલા હોય છે.

અમેઝોને આંતરિક રીતે પરિચાલન પડકારોનો હવાલો આપતા આ વર્ષની શરૂઆતમાં ૨૦૨૪ માટે તમામ PERM ફાઈલિંગને રોકવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. એ જ રીતે ગૂગલે પણ Jan. ૨૦૨૩માં ૧૨,૦૦૦ Employees ને પ્રભાવિત કરનારી છટણી વચ્ચે પોતાની PERM અરજીઓને સસ્પેન્ડ કરી. જો કે વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિકમાં આ પ્રોસેસને ફરીથી શરૂ કરવાની યોજના પણ ઘડી છે.

Other News : Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Related posts

બ્રિટનમાં હાઈએલર્ટ : ઓમિક્રોન વેરિયન્ટને લઈને પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

Charotar Sandesh

હાઉડી મોદી : ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદને જોખમ ગણાવ્યું, મોદીએ કહ્યું- નિર્ણાયક જંગ લડીશું…

Charotar Sandesh

ફ્લાઈટમાં મહિલા ઊંઘી ગઈ, જાગી તો પ્લેન ખાલી અને દરવાજો પણ બંધ..!!

Charotar Sandesh