Charotar Sandesh

Category : ઈન્ડિયા

ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો,બ્લેક બાક્સ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી કર્ણાટકમાં વડાપ્રધાનના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા ‘બ્લેક બોક્સ’નો વિવાદ

Charotar Sandesh
ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક...
ઈન્ડિયા

દેવામાં ડૂબેલી જેટને કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફાં પગાર ના મુદેવામાં ડૂબેલી જેટને કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફાં પગાર ના મુદ્દે સોમવારથી જેટના ૧,૧૦૦ પાઇલટ વિમાન નહીં ઉડાવેદ્દે સોમવારથી જેટના ૧,૧૦૦ પાઇલટ વિમાન નહીં ઉડાવે

Charotar Sandesh
દેવામાં ડૂબેલી જેટ એરવેઝે એકતરફ વિમાનોની સંખ્યા ઓછી કરીને ફ્લાઈટ ઘટાડી દીધી છે ત્યારે પગારના મામલે પાઇલટે વિરોધ નોંધાવતા સોમવારથી જેટના ૧,૧૦૦ પાઈલટે વિમાન નહીં...
ઈન્ડિયા રાજકારણ

ચૂંટણી સમયે દિગ્વિજયસિંહને ભગવાન રામ યાદ આવે છેઃ ભાજપ દિગ્વિજયસિંહ રામ મંદિર જમીન પાછી આપવા માટે આશ્વાસન આપતા ભાજપ ભડક્યું

Charotar Sandesh
ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાદિગ્વિજયસિંહને રામ મંદિરની યાદ આવી ગઈ છે. દિગ્વિજયસિંહ ભોપાલના એક રામ મંદિરમાં પૂજા કર્યા બાદ ટ્રસ્ટને મંદિરની...
ઈન્ડિયા રાજકારણ

ઇવીએમ સાથે ફોટા પડાવવા બદલ ટીઆરએસ નેતાની ધરપકડ

Charotar Sandesh
તેલંગાણા રાષ્ટÙ સમિતિના નેતા એન વેંકટેશની શનિવારે સ્ટ્રોંગ રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરવા મામલે અને ઇવીએમ મશીન સાથે તસવીર ખેંચવાના આરોપસર મલકજગિરિમાંથી ધરપકડ કરવામાં આવી હતી....
ઈન્ડિયા

મ.પ્રદેશના ઝાબુઆમાં ગામવાળાએ તાલિબાની સજા આપી મહિલાને ભારે પડ્યા લગ્નેત્તર સંબંધોઃ પતિને ખભા પર બેસાડી ગામમાં ફરવાની સજા આપી

Charotar Sandesh
મધ્ય પ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક મામલામાં ગામવાળાઓએ પરિણીત મહિલાઓની સાથે માનવતાને નેવે મૂકતુ વર્તન કરાયું છે. આરોપ છે કે, પરિણીત મહિલાનો કોઈ અન્ય પુરુષ...
ઈન્ડિયા રાજકારણ

મોદી-નીતિશના કારણે ભારતમાં હિંદુ મુસલમાન વચ્ચે નફરત વધી મોદી અને નીતીશકુમારની આશિકી લૈલા મજનૂ જેવી છેઃ અસદુદ્દીન ઔવેસી

Charotar Sandesh
એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિહારમા એક જનસભા સંબોધતા પીએમ મોદી અને નીતિશ કુમારની તુલના લૈલા મજનુ સાથે કરી. તેમણે કÌš કે, બન્ને નેતાની આશિકીની દાસ્તા...
ઈન્ડિયા રાજકારણ

ભાજપના નેતાનું વિવાદિત નિવેદન માયાવતી ગઠબંધન તોડશે અને અખિલેશ વાનરોની માફક ઘુમશેઃ નરેશ અગ્રવાલ

Charotar Sandesh
ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કÌšં છે કે બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન પરિણામ સામે આવતા પહેલા જ તૂટી જશે. નરેશ અગ્રવાલે...
ઈન્ડિયા રાજકારણ

પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહીંઃ કેજરીવાલ

Charotar Sandesh
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે જણાવ્યું હતું કે જા ભારતની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિ મંત્રણાની વધુ શક્્યતાઓ છે. ઈમરાન ખાનના...
ઈન્ડિયા

બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને ૫૧૩ વાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યોઃ સેના

Charotar Sandesh
પાકિસ્તાનમના બાલાકોટમાં ભારતીય વાયૂ દળની એર સ્ટ્રાઇક પછી બોખલાયેલા પાકિસ્તાને અત્યાર સુધી સરહદ પર ૫૧૩ વખત સંઘર્ષવિરામનો ભંગ કર્યો હોવાનો અહેવાલ છે. વિતેલ દોઢ મહિનામાં...