Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

KBC 11 માટે રજિસ્ટ્રેશન શરૂ, બીગ બીએ પૂછ્યો આ પહેલો સવાલ

ટીવી પર પ્રસારિત થતા સૌથી ફેમસ રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 11મી સિઝનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કૌન બનેગા કરોડપતિ 11 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, જે અંતર્ગત અમિતાભ બચ્ચને પહેલો સવાલ પણ પૂછી લીધો છે. સોની ટીવીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં બીગ બી પહેલો સવાલ પૂછે છે. આ સવાલનો જવાબ આપીને તમે રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પહેલા તબક્કામાં આગળ વધી શકો છો.

સોની ટીવીએ પોતાના વેરિફાઇડ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો પબ્લીશ કર્યો હતો, જેમાં બીગ બી સંબોધિત કરી રહ્યા છે. બીગ બીએ પહેલો સવાલ સ્વાગત કરવા અંગે પૂછ્યો હતો.

સંસ્કૃતથી ઉત્પન્ન થયેલા આમાંથી કયા નામનો અર્થ ‘સ્વાગત કરવું’ પણ થાય છે?

  1. નચિકેત
  2. અભિનંદન
  3. નરેન્દ્ર
  4. મહેન્દ્ર

Related posts

GST‌ના વિરોધમાં CAITએ ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું…

Charotar Sandesh

કોરોનાની આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ રાજસ્થાનમાં શરૂ…

Charotar Sandesh

કોંગ્રેસ કન્ફ્યુઝ પાર્ટી, ભાજપને કેરાલાના લોકો વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે : અમિત શાહ

Charotar Sandesh