ચરોતર સહિત રાજ્યમાં બાળમંદિર અને પ્રી પ્રાયમરી સ્કુલો ખુલતાં નાના ભૂલકાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
અમદાવાદ : રાજ્યમાં કોરોના ઘટતા સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન કરવામાં આવી રહેલ છે. માર્ચ ૨૦૨૦થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ...