ખેડા સિરપ કાંડમાં ભાજપના કોષાધ્યક્ષ કિશોર સોઢાની સંડોવણી બહાર આવતા ભાજપે પદ પરથી દુર કર્યો
ખેડા જિલ્લામાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ મોતની ઘટનામાં ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ, તેમાંથી એક ભાજપનો કોષાધ્યક્ષ હતો નડિયાદ : ખેડા પંથકમાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ...