કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી નબળી રહેશે તો ભાજપ તોડજોડની નીતિથી પુનઃ સત્તા હાંસલ કરે તેવા એંધાણ ?!
અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓને લઈ આજે હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે....