ગણેશ ચતુર્થી : આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત : આજે એ જ દુર્લભ સંયોગ, જુઓ વિગત
આજથી દસ દિવસ સુધી શ્રદ્ધાભેર અને ઉત્સાહપૂર્વક ઠેર-ઠેર ગણેશજીનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્યારે આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત છે, અને આજે...