આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ કેબિનેટ મંત્રીઓની કામગીરી પર પીએમ મોદીની સીધી નજર
ગુજરાતમાં આપ પાર્ટી સક્રિય થતાં ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટો તૈયાર કરાયા ગાંધીનગર : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (election) નજીક છે, ત્યારે ત્રીજા આવી...