રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર : દિવાળીમાં રાત્રે આ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે, જાણો વિગત
ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડી શકાશે: ટેટાની લુમ-તડાફડી પર પ્રતિબંધ નાતાલ-નૂતન વર્ષે રાત્રે ૧૧-૫૫ થી...