બ્રેકિંગ : નવી ગાઈડલાઈન જાહેર : ૧૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ : ૧ થી ૯ની શાળાઓ ઓફલાઈન બંધ
Gandhinagar : રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા હતા, જેને લઈ રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં...