‘ગુલાબ’ વાવાઝોડાની અસરથી મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ચાર દિવસ પવન સાથે ભારે વર્ષાની આગાહી
આણંદ : બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાક...