IPL Auction 2024 : મિશેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો
• કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને ૨૪.૭૫ કરોડમાં કરારબદ્ધ કર્યો. જે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે• સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ઓસ્ટ્રેલિયન કેપ્ટ અને ઓલરાઉન્ડરને...