Charotar Sandesh

Tag : pm-modi-news

ઈન્ડિયા

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh
સંયુક્ત રાષ્ટ્ર : વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ હુમલો કરતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે...
ઈન્ડિયા

તાલિબાનોની સરકાર બનતાં વિશ્વમાં આતંક અને કટ્ટરવાદ વધશે : PM મોદી

Charotar Sandesh
નવી દિલ્હી : આતંકવાદ અને કટ્ટરવાદની વર્તમાન સિથતિ છે એવી જ સિૃથતિ આગળ રહેશે તો સંગઠનના સભ્ય દેશોના કરોડો યુવાનોના માનસ ઉપર તેની અસર પડશે...
વર્લ્ડ

ટાઇમ મેગેઝિન વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં વડાપ્રધાન મોદીને સ્થાન

Charotar Sandesh
USA : ટાઇમ મેગેઝિને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે તેમાં તેમના નામ સાથે તેમની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે વડાપ્રધાન...
ઈન્ડિયા

ભારત આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છે : PM મોદી

Charotar Sandesh
દેશભરમાં ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઊજવણી કરાઇ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર સૌથી વધુ આઠ વખત તિરંગો ફરકાવનારા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા લાલ કિલ્લા પર...
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નવમો હપ્તો જાહેર કર્યો

Charotar Sandesh
સરકાર ખેડૂતોને નવી આવક-ટેકનોલોજી આપવા પ્રતિબદ્ધ : મોદી ન્યુ દિલ્હી : પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપતો જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ આજે...
સ્પોર્ટ્સ

Tokyo-Olympic માં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું, મહિલા હોકી ટીમ પર ગર્વ છે

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક (Tokyo-Olympic) માં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું કે અમે એક...