આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ
આણંદ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ...