અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દોઢ કરોડ ભક્તોએ કર્યા દર્શન, જુઓ વિગત
આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર (ayodhya ram mandir)ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, ભક્તો વર્ષોથી રામલલ્લાને ભવ્ય મંદિર(ayodhya ram mandir)માં જોવા...