જાણો, કેટલા ટકા લોકો દિવસમાં ૨ કલાકથી વધુ સમય જુએ છે ફેસબુક-ઈન્સ્ટા રીલ્સ ? સર્વેમાં સામે આવ્યા આંકડા
હાલના સમયમાં મોબાઈલ ઉપર સોશિયલ મિડીયાનું વ્યસન ખુબ જ વધવા પામ્યું છે, ત્યારે રિલ્સ બનાવવામાં અને રીલ્સ જોનારાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ૬૩.૫ %...