ગુજરાતમાં આફત બન્યો વરસાદ ! અત્યાર સુધી ૧૦૨ લોકોના મોત, પશુઓના મોતનો આંક ચોંકાવનારો, જુઓ
જૂનાગઢ : રાજ્યમાં ચોમાસું જામવાની સાથે ઘણા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકશાન થતાં જનજીવનને અસર પહોંચી છે....