અમે ’હિરોઈન’ નહીં ’હેરોઈન’ પકડીએ છે, તેથી અમારી કોઈ ચર્ચા નથી થતી : ઉદ્વવ ઠાકરે
મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સક્રિયતા પર ટિપ્પણી કરી છે. ઠાકરેએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે પૂરી દુનિયાના...