Charotar Sandesh
વર્લ્ડ

કડક ચકાસણી વચ્ચે અમેરિકાએ આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા

ગયા વર્ષના 3.35 લાખની સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર…

USA : 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં કડક ચકાસણી વચ્ચે પણ અમેરિકાએ  સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા છે. ગયા વર્ષના 3.35 લાખની  સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર કરાયા છે. જેમાં નવા વિઝા તથા કામ કરવાની મુદતમાં વધારો કરતા બંને પ્રકારના  વિઝાનો સમાવેશ થઇ જાય  છે. 2015 ની સાલમાં 2.88 લાખ  H-1B વિઝા મંજુર કરાયા હતા. જેની સરખામણીમાં આ વર્ષે એટલે કે 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં આ આંકડો  3.89 લાખને આંબી ગયો છે. તેવું USCIS એ જાહેર કરેલ આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

  • Naren Patel

Related posts

USA : હવે અમેરિકાએ વર્ક વિઝામાં ઈન્ટરવ્યુમાંથી મુક્તિ મળશે

Charotar Sandesh

“WHO”ના પ્રમુખની ચેતવણી – કોરોના બાદ દુનિયા બીજી મહામારી માટે તૈયાર રહે…

Charotar Sandesh

આતંકવાદીઓએ અમેરિકા અને કેનેડાના ૧૭ મિશનરીઓનું અપહરણ કર્યું

Charotar Sandesh