દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ધ્યાન આપવાની જરૂર, પ્રથમ તબક્કામાં તખ્તો દ્યડાયો હવે તેને પરિપૂર્ણ કરાશે: નિર્મલા સીતારમન…
નાણામંત્રી સીતારમને કેબીનેટની મંજુરી બાદ આજે સંસદમાં બજેટ રજૂ કર્યુ. બજેટની શરૂઆતમાં નાણામંત્રીએ એક શાયરીથી કરી.
- 2019માં‚ 210 કિલો મીટરની મેટ્રો રેલ યોજનાને મંજૂરી.
- 2019-19માં‚ 300 કિમીની નવી મેટ્રો રેલ પરિયોજના.
- ઇલેકટ્રીક બેટરી ચાર્જ માટે માળખું ઉભું કરીશું.
- ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે ઇન્સેટિવની યોજના.
- પ્રદૂષણ રહીત ભારતની કોશિશ.
- અમારા માટે આગામી થોડા વર્ષમાં ૫૦ ખર્વ ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાનું શકય.
- સરકારી પ્રક્રીયા સરળ બનાવાશે, મીનિમમ ગવર્નમેન્ટ અને મેકસીમમ ગવર્નન્સ રહેશે.
- પાંચ વર્ષમાં કાયાકલ્પ કરવાનું કામ
- મુદ્વિંા યોજનાથી સામાન્ય માણસની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે
- આ વર્ષે આપણે ૩ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થઇ જશું
- આપણે દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થ વ્યવસ્થા છીએ.
- પાંચ લાખ કરોડ ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય.