Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ વર્લ્ડ સ્પોર્ટ્સ

સતત ૪૨ મિનિટ દોડતા રહ્યાં ૯૬ વર્ષના દાદા : તોડયા તમામ રેકોડર્ઝ…

યુવાનોને પણ શરમાવે તેવી સ્કૂર્તિ…

ન્યુયોર્ક : Roby Englert ૯૬ વર્ષના છે. વિચારો આ શખસ સતત ૫ કિલોમીટર દોડી ચૂકયા છે. અને તે પણ ૪૨ મિનિટમાં જ! ઘણા યુવાન વ્યકિત પણ આટલા સમયમાં આટલું અંતર કાપી શકતા નથી. તેમણે થોડા દિવસો પહેલા USATF Masters Outdoor Championshipમાં ભાગ લીધો હતો અને આમાં તેમણે નવો રેકોર્ડ બનાવ્યો. રોય વર્જિનિયાથી છે. તે ૯૫થી ૯૯ એજ ગ્રુપમાં ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર અને ૩૦૦૦ મીટર સુધી દોડી ચૂકયા છે પણ ૧૧ જુલાઈએ તેમણે ઈતિહાસ સર્જી દીધો. તેઓ ૫ હજાર મીટર દોડી ગયા અને તે પણ ૪૨ મિનિટ અને ૩૦ સેકન્ડમાં જ. અગાઉ Frank Levineએ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ૫ હજાર મીટરની રેસ ૫૦ મિનિટ અને ૧૦ સેકન્ડમાં પૂરી કરી હતી. રોયે ૮ મિનિટના મોટા અંતરથી તેમને પાછળ છોડી દીધા છે.

  • Nilesh Patel

Related posts

બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ભયંકર મંદી, કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે : વર્લ્ડ બેંક

Charotar Sandesh

વિશ્વના દેશોએ ન ભૂલવું જોઈએ કે ભારત પણ હવે મહાસત્તાની ટોપની હરોળમાં છે…

Charotar Sandesh

એમ.એસ.ધોનીનો મુંડન અને બૌદ્ધ ભિક્ષુના વેશનો ફોટો વાયરલ…

Charotar Sandesh