Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવાયું

કોંગ્રેસમેન બ્રાડ શેરમેનએ હાજરી આપી ઉદબોધન કર્યું…

USA : અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવવા 31 ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જે અંતર્ગત ભજન, કીર્તન, આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.મંદિરને શણગારાયું હતું જે ભારતના તિરુપત્તિ બાલાજી મંદિર સમાન લાગતું હતું આ તકે કોંગ્રેસમેન બ્રાડ શેરમેનએ હાજરી આપી ઉદબોધન કર્યું હતું બાદમાં 5 જાન્યુઆરીના રોજ વૈકુંઠ એકાદશી ઉજવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Naren Patel

Related posts

USA : અમેરિકામાં હિમવર્ષાનો ૮૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ચાર હજારથી વધુ ફ્લાઈટો રદ

Charotar Sandesh

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં સર્જાયેલ મહાભયાનક દાવાનળમાં 50 કરોડ પક્ષીઓ-જાનવરોનાં મોતનો આંકડો…

Charotar Sandesh

કિમ જોંગે પોતાની ટીકા કરનાર નાણાં મંત્રાલયના પાંચ અધિકારીઓને ગોળીથી ઉડાવ્યા..!

Charotar Sandesh