Charotar Sandesh
ચરોતર

વડોદ-અડાસ રોડની નહેર ઉપર બનાવેલ પુલનું કાર્ય અધુરું મુકાતાં વાહનચાલકો હેરાન…

વડોદ-અડાસ રોડ ઉપર વડોદ ગામ પાસે આવેલ નહેર ઉપર લાખોના ખર્ચે બનાવવામાં આવેલ પુલનું કાર્ય અધુરું મુકાતાં ત્યાંથી પસાર થતા વાહન-ચાલકો હેરાન-પરેશાન થયેલ છે, આ બનાવવામાં આવેલ પુલની આસપાસ ખુલ્લા રાખવામાં આવેલ સળીયાઓને કારણે વાહનચાલકોને મોટા અકસ્માતનો ભય રહેલ છે તથા રાત્રીના સમયે ત્યાંથી પસાર થતા વાહન-ચાલકોને જાનહાની થાય, તો કોણ જવાબદાર ? જેવા પ્રશ્નો વાહનચાલકોમાં ઉઠ્યા છે.

આ કાર્યમાં સંબંધિત અધિકારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરેલ હોવાની આશંકા પ્રવર્તી રહી છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ કાર્યમાં સંબંધિત અધિકારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરેલ હોવાની આશંકા પ્રવર્તી રહી છે…!

Related posts

આણંદમાં ભાજપના વિજય સાથે સિવિલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચામાં : પ્રશ્ન ઉકેલાય તેવી તેવી લોકોને આશા

Charotar Sandesh

આણંદ : આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આર.ટી.ઓ સંકુલ જિલ્લાની જનતાની સેવા માટે લોકાર્પણ…

Charotar Sandesh

આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ

Charotar Sandesh