Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ વર્લ્ડ

વિદેશ પ્રવાસ માટે નાણાં વાપરવામાં ભારતીયો અવ્વલ નંબરે : એક જ મહિનામાં અધધ… ડોલર વાપરી નાખ્યા…

વિદેશ પ્રવાસ માટે નાણાં વાપરવામાં ભારતીયો અવ્વલ નંબરે : જૂન 2019 ના એક જ મહિનામાં અધધ… 596 મિલિયન ડોલર વાપરી નાખ્યા : વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ…

મુંબઈ : વિદેશોના પ્રવાસ માટે નાણાં વાપરવાના શોખમાં ભારતીયો અવ્વલ નંબરે હોવાનું વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ દ્વારા જાણવા મળે છે. જે મુજબ ભારતીયોએ જૂન 2019 ના એક જ મહિનામાં અધધ… 596 મિલિયન ડોલર વાપરી નાખ્યાછે. જે અગાઉના વર્ષ કરતાં બમણી રકમ થવા જાય છે.આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી રકમ વાપરનારા ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના 4 ટકા જેટલી માંડ છે.

– Nilesh Patel

Related posts

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હરમન કેનનું કોરોનાથી નિધન…

Charotar Sandesh

કોરોના વિરુદ્ધ લડાઇ માટે ગરીબ દેશોને ૬૫૦ અબજ ડોલર આપશે આઇએમએફ

Charotar Sandesh

USA : અમેરિકામાં ઈડા વાવાઝોડાંનો હાહાકાર : મૃત્યુઆંક વધીને ૪૫ થયો

Charotar Sandesh