Charotar Sandesh

Category : ક્રાઇમ સમાચાર

ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ

Charotar Sandesh
ખેડા જિલ્લા પોલીસ સત્તાવાર આપી માહિતી : આ સાથે Social Media માં સતર્ક રહેવા અપીલ કરી ખેડા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ...
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

Charotar Sandesh
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિરપ મામલે સચેત કર્યા : DGPએ જણાવ્યું કે, આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ થયું બે મૃત્યુ થયા ત્યાં...
ક્રાઇમ સમાચાર ચરોતર

વાસદ ટોલનાકા ઉપર પોલીસ દ્વારા તોડબાજી કરાતા હોવાના આક્ષેપો : ભાજપના આ ધારાસભ્યે ગૃહમંત્રીને રજૂઆત કરી

Charotar Sandesh
વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના GJ-05 પાર્સીંગની ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ત્યાં ઉભી રહેતી પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવતી હેરાનગતિ બાબત...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો : ખંભોળજ અને ઉમેટા ચોકડી પાસેથી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા

Charotar Sandesh
આણંદ : ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. કોઈપણ જાતની ડીગ્રી વગર બની બેઠેલા આ મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા દવાખાના ખોલીને...
ક્રાઇમ સમાચાર ચરોતર

વડતાલ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો : ર આરોપીઓ ઝડપાયા, ૩ ફરાર

Charotar Sandesh
વડતાલ પોલીસે બાતમી હકીકતના આધારે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ્લે ૬૨,૬૮,૨૮૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડતાલ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર,...
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા : ઠાસરા શોભાયાત્રા પથ્થરમારાની ઘટનામાં આરોપીઓ સામે FIR, ૧૧ની ધરપકડ

Charotar Sandesh
ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે શિવજીની શોભાયાત્રા ઉપર હુમલો કરનાર અસમાજિક તત્વોને ત્વરીતના ધોરણે પકડી યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી નડિયાદ :...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ કલેક્ટર સસ્પેન્ડ મામલો : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર આરોપીઓએ કાવતરુ રચ્યું હોવાનું ખુલ્યું

Charotar Sandesh
જમીનની ફાઈલો ક્લીયર કરાવી મલાઈ ખાવાના હેતુથી ગુપ્ત કેમેરાથી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી કલેક્ટરને આપી હોવાનું ખુલ્યું આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરીષદ યોજી...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવી સસ્પેન્ડ મામલામાં એટીએસની એન્ટ્રી : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર સામે તપાસ

Charotar Sandesh
એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, એક નાયબ મામલતદાર અને હરેશ ચાવડા નામના વ્યક્તિ સામે ગુનો નોંધાતા ચકચાર સ્પાય કેમેરો ગોઠવવા મામલે એટીએસ એ તપાસનો ધમધમાટ શરૂ...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ : બે શખ્સો પ લાખ રૂપિયા ભરેલ બેગ તફડાવી રફૂચક્કર

Charotar Sandesh
આણંદમાં કેસ કલેક્શન કરતા કર્મચારી પાસેથી રૂપિયા ૫ લાખ જેટલી રકમ ભરેલી બેગ તફડાવી કેટલાક શખ્સો ફરાર થયા : પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આણંદ : શહેરના...
ક્રાઇમ સમાચાર ચરોતર

કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં રોકાણ કરનાર નાગરિકો વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

Charotar Sandesh
આણંદ : વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી પી.આર. ગોહિલની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે કોકીલાબેન રમેશચંદ્ર પંડિત, મનીષકુમાર રમેશચંદ્ર પંડીત, વિનીતાબેન રમેશચંદ્ર પંડિત અને...