રાજ્યના ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ગુફતેગુ યોજાઈ : આણંદની ઓચિંતી મુલાકાત લીધી
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદીત ટિપ્પણીને લઈ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે આણંદ જિલ્લામાં પણ છેલ્લાં કેટલાક દિવસોથી ઠેર ઠેર ક્ષત્રિય...