આણંદ કઠોળના જથ્થાના મોનીટરીગ અંગેની જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
દાળ-કઠોળનો નિયત મર્યાદા કરતા વધુ જથ્થાનો સંગ્રહ ન કરવા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની સંબંધિતોને સૂચના બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી તેમજ સંગ્રહખોરી કરવામાં...