ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપના ત્રિપાંખિયા જંગમાં હવે વધુ એક નવો પક્ષ મેદાને, જુઓ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રિપાંખિયા જંગની હરિફાઈમાં વધુ એક પક્ષ મેદાનમાં ઉતર્યો છે, જેમાં ડીજી વણઝારા...