રંગપર્વ-હોળી : ભારતીય પ્રતિમા એટલે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સંકલ્પનાઓનો રંગીન સમન્વય
ભારતીય સંસ્કૃતિ વિવિધતામાં એકતાનું વિશ્વને દર્શન કરાવનાર સંસ્કૃતિ છે, ભારતનો પોષાક કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કંડલા સુધીના રંગોથી સુશોભિત થયેલ છે અને એટલેજ વૈશ્વિક ફલક...