બિપરજોય વાવાઝોડાની ગુજરાતના આ વિસ્તારોમાં માઠી અસર : ૨૪૦ ગામડાને અસર, ૫૨૪ જેટલા વૃક્ષ ધરાશાયી
રાહત કમિશનર આલોક પાંડેએ મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વાવાઝોડા અંગે માહિતી આપી બિપરજોય વાવાઝોડાએ ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે, ત્યારે જખૌ પોર્ટ સહિત કચ્છની...