વડોદરામાં વડાપ્રધાનના પ્રવાસ પહેલા ATSની ટીમે ૪ શંકાસ્પદોની અટકાયત કરી, જુઓ વિગત
વડોદરા : PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરાથી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ નો શુભારંભ કરાશે, તેમજ વડાપ્રધાન ૧૮ જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાયેલા ગુજરાત...