ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારંભ યોજાશે
યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી : તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૬ સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરાશે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, શિક્ષણ...