પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની માંગણી કરે તો ૧૦૬૪ નંબર ઉપર ડાયલ કરો : આણંદ પોલીસ અધિક્ષક
આણંદ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમારે આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં કોઈ પણ પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની...