નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી
Anand : તારીખ 09/01/2024 નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું....