Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી

દિવ્યાંગ પતંગોત્સવ

Anand : તારીખ 09/01/2024 નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં દાતા શ્રી બંટી ભાઈ ગાયત્રી ફટાકડા વારા તરફ થી બાળકો ને પતંગ દોરી આપવામાં આવ્યું. તેમજ દાતા તરફ થી બાળકો ને ચીકી લાડુ આપવામાં આવ્યા તેમજ જૈમિન ભાઈ તરફ થી તમામ કન્યા શાળા ની દીકરીઓ તેમજ દિવ્યાંગ બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું જે બદલ બદલ SSA IED ટીમ દાતા શ્રી ઓનો આભાર વ્યક્ત કરે છે.

કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માં અનેરો આનંદ જોવા મળ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવા મિતેશ પારેખ, હિતેશ ભાઈ, નરેન્દ્રભાઈ, નયનાબેન સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા તેમજ શાળા ના શિક્ષક ઘણ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

Other News : ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવતા વડોદના આયુષ તબીબ સામે કડક પગલાં લેવાયા

Related posts

વલ્લભ વિદ્યાનગર ખાતે વિવિધ બુથ પર ભાજપાના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી…

Charotar Sandesh

બનાવટી સર્ટીફીકેટ-માર્કશીટ બનાવડાવી વિદેશ મોકલતા ભેજાબાજોને ઝડપી પાડતી એસ.ઓ.જી. આણંદ…

Charotar Sandesh

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

Charotar Sandesh