વડોદરા : ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. ૧રના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના મકાન ઉપર પથ્થરમારો-હુમલો, જુઓ વિગત
અસામાજિક તત્ત્વોના ટોળાએ ગતરાત્રે વોર્ડ નં. ૧રના પ્રમુખના ગાડી અને મકાન પર પથ્થરમારો કરાયો, પોલિસે તપાસ હાથ ધરી વડોદરા : જિલ્લાના વોર્ડ નં. ૧ર ના...